Websites Own New Domain... Whole New desing
www.myvegam.co.in
Vegam:- Via:- Gadat
Tal:- Gandevi; Dist:- Navsari
Stat:- Gujarat; Country:- India
Pincode:- 396350
!!! We Are Back !!!
Posted on May 1, 2010 at 11:55 AM |
![]() |
style="display:inline-block;width:336px;height:280px"
data-ad-client="ca-pub-5820751541966428"
data-ad-slot="9922471195">
</p><p>(adsbygoogle = window.adsbygoogle || []).push({});</p><p>
કાકા સાહેબ કાલેલકર નદી ને લોકમાતા કહી છે અને ખરેખર નદી તેને કાઠે વસતા લોકો માટે માતા બની રહી છે. આવી એક નદી તે અમારી વેગામ ગામ ની અંબિકા નદી. અંબિકા નદીના પટ માં આવેલી ચીકુ, આંબાની લોલોછમ વાડી ઓ માં ઝૂમખે ઝૂમખે લહેરાતા ડાંગર ની ક્યારી ઓ ના સંગમે ગામ વચ્ચે થી પસાર થતા માર્ગથી બે પાંદડે થયેલું ગણદેવી તાલુકા નું વેગામ ગામ નું નામ કને અથડાઈ એટલે પૂર્વ રાજ્ય મંત્રી થી માંડી ને પ્રીન્ચીપલો ના નામ યાદ આવવા માંડે છે અને ઉજ્જવળ કારકિર્દી ધરાવનારાઓ સપૂતોના લીધે નાના અમસ્તા વેગામ ગામ નો પડઘો "નાસા" સુધી જોડાયેલો છે.
વેગામ ગામ માં અસલ તો સોનગઢ -પનાર જતી વણજારાની પોથમાં હાયવે પરનું ગામ તરીકે ઓળખાતું હતું, વણઝારા સોનગઢથી જુવાર લય ને આવતા હતા અને પનાર થી મીઠું લય જતા હોવાનું કહેવાય છે. આ વેગામ ગમે અસ્સલ થી ઘણું સમૃદ્ધ હોવાનું કેહવાય છે.
સુરત ના ખ્વાજા સાહેબની દરગાહને દેવસ્થાન ઇનામી ગામ તરીકે સાહ્જહાં બાદશાહના સબા એ વર્ષો પેહલા આ ગામ ભેટમાં આપેલું. જયારે ગામના છેલ્લા જાગીદાર હથુરણ ના મીર ગુલામ્બબા ખાન સાહેબ હતા.
વેગામ ગામ આમતો ૪૦૦ વર્ષ પેહલા ભંડારીનું ગામ હતું અને જયારે ૪૦ વર્ષ પેહલા પલસાણા પંથક માં પકકા ડોશા નામના પર્થમ વ્યકિત વેગામ ગામે આવી ને વસેલા હોવાનું જાણવા મળે છે.
આંબા કેરીની વાડી તથા શેરડી ડાંગર ની ક્યારીઓ ધરાવતો લોલોછમ પ્રદેશ વેગામ આમતો ૩૦૮-૧૫-૦૩ હેક્ટર માં પથરાયેલો છે.
ગામ મૂળ રીતે કુલ ૧૩ ફળિયામાં વેહ્ચાયેલું છે જેમાં ટાંકી ફળિયું(મારું ફળિયું, તળાવ ફળિયું, પીર ફળિયું, માતા ફળિયું, ભંડાર ફળિયું, મોટો હળપતિ વાસ, નાનો હળપતિ વાસ, નિશાળ(વચલા
ફળિયું, ટેકરી(મંદિર
ફળિયું.
વેગામ આમ તો જૂથ ગ્રામપંચાયત માં આદિવાસી વસ્તી ધરાવતા વગોલવાઙ ગામ નો પણ સમાવેશ કરાયો છે.
ગામ ના તળાવ ની પૂર્વ માં તળાવ ઉપર રામજી મંદિર આવેલું છે. પશ્ચિમ પાળ પર જળ દેવી માતાની દેરી આવેલી છે અને તેની એટલે સામેની બાજુ એ મસ્જીદ આવેલી છે.
વેગામ ની વાયવ્ય માં અલગ ગામ પીંજરા આવેલું છે. વેગામ અને પીંજરા એટલા બધા અડો અડ આવેલા છે કે અજાણ્યા ને ખ્યાલ પણ નહિ આવી સકે.
ગામ ના પાદરે થી...
ક્રમ વિગત આંકડા
1 વિસ્તાર ૩૦૮-૧૫-૯૩
2 કુલ ઘરો ૬૫૩
3 મતદારો ૧૭૪૬
4 કુલ ઘરવેરો ૨૩,૪૨૫
5 મહેસુલી આવક ૧૮૦૫૨.૧૫
6 મહેસુલી ખાતા ૪૪૩
7 કુલ ફળિયા ૧૩
8 વોર્ડ સભ્યો ૭
9 કુલ કુટુંબો ૫૧૩
10 બી.પી.એલ કુટુંબો ૨૩૬
11 પ્રથીમ્ક શાળાઓ ૧
12 લાયબ્રેરી ૧
13 આંગડવાડી ૩
14 ખેતમજુરો ૨૧૩
15 ખેડૂતો ૪૪૩
16 તલાટી મોહસીન ખલીફા
17 સરપંચ ભુપેન્દ્રભાઈ મગનભાઈ પટેલ
18 ઉપસરપંચ જયેશભાઈ રાઠોડ
Posted on May 1, 2010 at 3:11 AM |
![]() |
વેગામ એટલે ગણદેવી તાલુકા નું નાનકડું ગામ. નદીકિનારે વસેલા આ ગામ ના મૂળ વતની અને બીલીમોરામાં જન્મેલા પ્રસૂન દેસાઈએ વેગામ થીઆકાશ સુધી નિ છલાંગ લગાવી છે.
પ્રસૂન દેસાઈ ઇજનેર થવા સાથે અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ પાછલા વર્ષે માર્સઅપોરચુનીત્તી તથા પેમ્પ્રિટ નામના બે યાનો મંગળ ઉપર રવાના કાર્ય હતા. આ યાનો મંગળપર ઉતારવા માટે ખાસ ટેકનીક નિ જરૂર હતી. તે માટે નિ ટીમ માં વેગામ ના પ્રસૂન દેસાઈપણ મહત્વ નિ ભુમિકા ભજવી હતી. અમેરિકા માં વસતા હોવા છતાં સુધ્ધ ગુજરાતી બોલતા પ્રસૂન દેસાઈ અવકાશ માં જે રીતે દોડ લગાવી છે તે વેગામ જેવા નાના ગામ માટેગોરવવંતી વાત છે...